સુરતઃ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વરસાદ શરૂ થયો છે જ્યારે મહારાષ્ટ્રમાં પડેલા વરસાદના કારણે હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી ઉકાઇ ડેમમાં ઇનફ્લો 669 લાખ ક્યુસેક પાણી સુધી પહોંચી ગયો છે અને સપાટી 32688 ફૂટ પર પહોંચી ગઈ છે જેથી 24 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને 4 હાઈડ્રો પાવર સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે
Be the first to comment