Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
અમદાવાદઃચાંદલોડીયામાં આવેલા પ્રકાશનગર પાસે સાંજના સમયે જાહેરમાં યુવકે યુવતી પર હુમલો કર્યો હતો યુવકે રસ્તામાં જતી યુવતીને રોકી તેના ગળા પર છરી ફેરવી દીધી હતી જાહેરમાં ઘટના બનતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી સ્થાનિક લોકોએ હિંમત દાખવી યુવકને ઝડપી લીધો હતો જ્યારે યુવતીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે લોકોએ પોલીસને જાણ કરતા સોલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી છે પ્રેમપ્રકરણમાં યુવતી પર હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે હાલમાં યુવકની અટકાયત કરવામાં આવી છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago