સંતાનો એ મા-બાપ સાથે લક્ષ્મીનો વ્યવહાર એવો કરવો જોઈએ કે મા-બાપને તકલીફ ના પડે, ફ્રેન્ડ્સની દેખાદેખીથી આપણા મા-બાપને દુઃખ ના પડે એની કાળજી રાખવી જોઈએ. To know more please click on: English: https://www.dadabhagwan.org/path-to-happiness/relationship/parent-child-relationship/