શ્રી સીમંધર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે પૂજ્ય નીરુમાના શ્રીમુખેથી પ્રસ્તુત પદ “સીમંધર સ્વામીના પ્રત્યક્ષ દર્શન” દ્વારા આપણે સહુ ખૂબ ભાવથી, દિલથી વર્તમાન તીર્થંકર પ્રભુની ભક્તિમાં તરબોળ થઈએ. To know more please click on the following link:https://www.dadabhagwan.in/about/trimandir/lord-simandhar-swami/
On the auspicious occasion of the birth anniversary of Shri Simandhar Swami, through the devotional song sung by Pujya Niruma “Simandhar Swamina Pratyaksh Darshan”, may we all with great emotion and heart, be deeply immersed in the devotion of the present Tirthankar Lord.