રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક કમ્પ્યુટર લેબવાળી બસ બનાવવામાં આવી છે તેનાથી 100 સરકારી સ્કૂલના 6000 બાળકોને કમ્પ્યુટર, વિજ્ઞાન અને અંગ્રેજી ભણાવવામાં આવશે આ નવતર પ્રયોગ સૂરજમલ તાપડિયા મેમોરિયલ ટ્રસ્ટ અને સુપ્રીમ ફાઉન્ડેશને એક કમ્પ્યુટર લેબ મોબાઈલ બસ સેવા શરૂ કરીને કર્યો છે તેમાં કમ્પ્યુટર અને આધુનિક મશીન લાગેલા છે
Be the first to comment