Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
અમદાવાદઃ રાજ્યસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે આર્ટિકલ 370 હટાવવા અને જમ્મુ અને કાશ્મીરના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે આમ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કર્યો છે જેને પગલે સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યના અમદાવાદથી લઈ રાજકોટ સહિતના વિવિધ શહેર અને તાલુકા તથા ગામોમાં ઉજવણી થઈ રહી છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago