એક્ટ્રેસ કેટરિના કૈફની જેમ તેની બહેન ઈસાબેલ કૈફને પણ સલમાન ખાન બૉલિવૂડમાં લૉન્ચ કરવા જઈ રહ્યો છે સલમાનના જીજાજી આયુષ શર્મા સાથે ઈસાબેલ કૈફ ફિલ્મ ક્વાથામાં જોવા મળશે ઈસાબેલ કેટરિના સાથે ઘણી પાર્ટીઝમાં સાથે જોવા મળે છે તેની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટા પરચર્ચામાં રહે છે ત્યારે હવે કેટરિનાની જેમ ઈસાબેલનો તારોબૉલિવૂડમાં ચમકે છે કે કેમ તે આવનારો સમય જ કહેશે
Be the first to comment