ભારતની સૌથી બેમિસાલ અદાકારા મીના કુમારીની કહાની આજે પણ જાણવા લોકો ઉત્સુક છે તેનો જન્મ 1 ઓગસ્ટ 1933ના દિવસે થયો હતો તેની ઉંમર 19 વર્ષની હતી ત્યારે તેના લગ્ન લેખક-ડાયરેક્ટ કમાલ અમરોહી સાથે થઈ ગયા હતાપરંતુ તેના પતિએ તેની પર એટલી બળજબરી કરી અને કોઈપણ કારણ વગર તે મારપીઠ કરતો હતો અને ગાળો પણ બોલતો હતો તેની જિંદગીમાં પણ ધર્મેન્દ્ર, અશોક કુમાર, ગુલઝાર જેવી હસ્તિઓ સાથે જોડાતું રહ્યુંતેણે 39 વર્ષની નાની ઉંમરમાં દુનિયા છોડી દીધી હતીમીના કુમારીની લખેલી અને વાંચીલે વાતોમાં એક વાતનો ઉલ્લેખ ઓછો થાય છે જેમાં તેણે જિંદગીભર પોતાનો ડાબો હાથ કેમ છુપાવીને રાખ્યો હતો મીના કુમારીના ડાબા હાથની સૌથી નાની આંગળી વળેલી હતી તેના પાછળની વાત કમાલ અમરોહીના દીકરા તાજાદાર અમરોહીએ જણાવી હતી, તે જણાવે છે કે 21 મે 1951ના રોજ મીના કુમારી મહાબલેશ્વરથી મુંબઈ પાછી વળી રહી હતીરે તેની કારનો એક્સીડેન્ટ થય હતો અને ઘણા દિવસો સુધી તે હોસ્પિટલમાં રહી હતી ત્યારે તેના ડાબા હાથ પર ઘણી ઈજા થઈ હતી અને નાની આંગળી તૂટીને ત્રાંસી થઈ ગઈ હતી, તેનો શેપ બદલાઈને ગોળ થઈ ગયો હતો મીના કુમારીનું ઓરિજિનલ નામ મહજબીં બાનો હતું પાકીઝા, સાહબ બીબી અને ગુલામ જેવી ફિલ્મો અને તેના ગીતોથી આજે પણ લોકો તેને યાદ કરે છેરાઝદાર બતાવે છે કે મીના કુમારી હંમેશાં પોતાનો હાથ કેમેરાથી છુપાવીને રાખતી હતી તેણે કરિયરમાં આગળ જેટલી પણ ફિલ્મો કરી તેમાં આંગળીને છુપાવી રાખી હતી તે પોતાનો ડાબો હાથ શૂટ દરમિયાન હંમેશાં દુપ્પટા અથવા સાડીથી છુપાવીને રાખતી હતી જેથી તેની વળી ગયેલી આંગળીને ન જોવે