હાલ સુપરસ્ટાર સલમાન ખાન તેની અપકમિંગ ફિલ્મ દબંગ 3માં વ્યસ્ત છે તે વચ્ચે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે વીડિયોમાં સલમાન ખાન દિલ્હીના લાલ કિલ્લા સામે ઈ-સાયકલ ચલાવી રહ્યો છે તેણે સફેદ કુર્તા પાયજામા પહેર્યા છે અને આસપાસ પોલીસ અને બૉડીગાર્ડ પણ છે બેકગ્રાઉન્ડમાં સલમાનનો વોઈસ ઓવર છે જેમાં તે હેલ્થ, એન્વાયરમેન્ટ અને પોલ્યુશનની વાત કરે છે
Be the first to comment