Skip to playerSkip to main content
  • 6 years ago
વડોદરા: વડોદરા શહેરની બરોડા હાઇસ્કૂલ બગીખાનાના ઉચ્ચ માધ્યમિક વિભાગના શિક્ષક સંજય બચ્છાવે 5 વર્ષ પહેલા સ્વતંત્રતા દિવસની ઉજવણીના નિમિત્તે સૈનિકોને રાખડી મોકલવાની એક નવી પહેલ શરૂ કરી હતી આ વર્ષે વડોદરા શહેરના વિદ્યાર્થી મિત્ર વડોદરા ગ્રૂપ દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ અનેક ગ્રૂપો પાસેથી રાખડી એકત્રીત કરીને 12,000 રાખડીઓ સૈનિકોને બોર્ડર પર મોકલવામાં આવશે વડોદરાના વીર શહીદ જવાનોના પરિવારોએ આ પહેલને આવકારી હતી

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago