પંચનાથ પાસે આવેલા ચેકડેમમાં તરતો અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો

  • 5 years ago
ગોંડલ: ગોંડલના પંચનાથ પાસે આવેલા ચેકડેમમાં તરતો અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે ગોંડલ ફાયર બ્રિગેડ અને સિટી પોલીસને જામ થતા ટીમ દોડી આવી હતી અને ડેમમાંથી મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો આ યુવક કોણ છે અને કેમ ચેકડેમમાં પડી ગયો કે આપઘાત કરી લીધો તે દિશામાં પોલીસે તપાસ હાધ ધરી છે

Recommended