સુરતઃકારગીલ વિજય દિવસને 20 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શહેરના પીપલોદ ખાતે આવેલા કારગીલ ચોકમાં શહીદોના સ્મારક પર શ્રધ્ધાસુમન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પાલિકા કમિશનરથી લઈને અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતાં કાર્યક્રમમાં પિતા સાથે આવેલી એક નાનકડી બાળકીએ સ્મારક પર પુષ્પો અર્પણ કરતાં તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી
Be the first to comment