મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીના વધુ 2 ટિકટૉક વીડિયો વાયરલ

  • 5 years ago
મહેસાણા જિલ્લામાં મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનમાં ફિલ્મી ગીત પર ટિકટૉક વીડિયો બનાવ્યો હતોઆ વીડિયો વાયરલ થઈ ગયા બાદ તેઓને સસ્પેન્ડ કરી દેવાયા છેઆ જ મહિલા કોન્સ્ટેબલના વધુ 2ટિકટૉક વાયરલ થયા છેઆ બંને વાયરલ ટિકટૉક વીડિયો પણ હિન્દી સોંગ પર બનાવેલા છેઆ વધુ વાયરલ વીડિયો અર્પિતા ચૌધરીની મુશ્કેલીમાં વધારો કરી શકે છે

Recommended