ધારદાર હથિયારો લઈને સરકારી બસમાં ચડી ગયા બે કૉલેજ સ્ટૂડન્ટ, વિરોધીઓ પર હુમલો કર્યો

  • 5 years ago
ચેન્નઈમાં ભરબજારે બે કોલેજ સ્ટૂડન્ટ્સ હથિયારો સાથે એક સરકારી બસમાં ચડી ગયા, પહેલા તે બસને રોકી અને બાદમાં તેમના વિરોધીઓ પર તલવારથી હુમલો કર્યો જેમાં બે લોકો જખ્મી થયા આ ઝઘડો બસ રૂટને લઈને વિરોધીઓ સાથે થયો, હથિયારધારીઓને જોઈ બસમાં રહેલા પેસેન્જર્સ પણ ડરી ગયા હતા મામલો પતી ગયા બાદ મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા હતા

Recommended