રાજકોટ: પડધરી તાલુકાના ખામટા ગામે રહેતો મહેશ નામના યુવાનને પોતાના મામા સાથે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે આથી મહેશે આ અંગે અનેકવાર પોલીસને રજૂઆત કરી હતી આખરે કંટાળીને મહેશે રાજકોટ એસપી ઓફિસમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી આજે એસપી ઓફિસમાં આવી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેના હાથમાંથી દવાની બોટલ આંચકી લઇ અટકાયત કરી હતી
Be the first to comment