વીડિયો ડેસ્કઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમના દેશમાં આતંકી સંગઠનો કાર્યરત હોવાનો સ્વીકાર કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે, ‘પુલવામા હુમલાને સ્થાનિક લોકોએ અંજામ આપ્યો હતો હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી’ આ ઉપરાંત ઇમરાન ખાને કબૂલાત કરતાં વધુમાં કહ્યું કે, ‘જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનમાં કાર્યરત છે, અને તે કાશ્મીરમાં પણ કામ કરે છે જૈશના લીધે પાકિસ્તાન પર હુમલાનોઆરોપ લાગે છે’
Be the first to comment