Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
સુરતઃ ઈચ્છાપોર વિસ્તારમાં મોબાઇલની દુકાનમાંથી રૂ15 લાખથી વધુની ચોરી કરનાર કુખ્યાત ઘોડાસહન ગેંગના સાગરીતને ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો ગેંગના તમામ સભ્યોના ઘરે ખર્ચ માટે એડવાન્સ રૂપિયા આપ્યા બાદ આ ગેંગ ચોરી કરવા માટે નીકળતી હોવાનું સામે આવ્યું છે

ગઈ તા28મી જુનનાં રોજ ઈચ્છાપોર વિસ્તારમાં કલ્પતરુ સુપર માર્કેટ નામની મોબાઇલની દુકાનમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, કાંડા ઘડિયાળ અને એસેસરીઝ સહિત કુલ રૂ1580 લાખની ચોરી થઈ હતી આ ચોરીમાં એમઓ જોતા ઘોડાસહન ગેંગની સંડોવણીની શક્યતા જણાઈ હતી જેથી ક્રાઈમબ્રાંચની ટીમ બીહારના મોતીહારી જીલ્લાના ઘોડાસહન ખાતે જઈ તપાસ કરતા ગેંગના તમામ સાગરીતો નેપાલ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું જેથી ક્રાઈમબ્રાંચે વોચ ગોઠવી હતી દરમિયાન આ ગેંગ બીજી ચોરીની તૈયારી કરી રહી હોવાની તેમજ એક સાગરીત સુરતમાં રેકી કરવા માટે આવ્યો હોવાની બાતમી મળી હતી

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago