Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
વડોદરાઃ વડોદરા શહેર નજીક આવેલા બાજવા રેલવે સ્ટેશનના ગરનાળા પાસે સીએનજી ગેસના 56 સિલિન્ડર ભરેલી ટ્રક પલટી ખાઇ ગઇ હતી જેમાં બેઠેલા પિતા-પુત્ર ટ્રકમાં ફસાઇ ગયા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને રેસ્ક્યૂ કરીને બંનેને બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago