Skip to playerSkip to main content
  • 6 years ago
બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં પહોંચી ગઈ છે વર્લ્ડ નંબર 5 સિંધુએ સેમિફાઇનલમાં શનિવારે ચીનની ચેન યૂ ફેઈને હરાવી હતી 46 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સિંધુએ વર્લ્ડ નંબર 3 ફેઈને સીધા સેટમાં 21-19, 21-10થી હરાવી હતી સિંધુ રવિવારે ફાઇનલમાં જાપાનની અકાને યમાગુચી સામે રમશે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago