Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંગુરુવારે મુખ્યમંત્રી એચડીકુમારસ્વામીએવિધાનસભામાં વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો પરંતુ દિવસભર ચાલેલી ધમાલના કારણે વોટિંગ થઈ શક્યું નહોતુંઆથી નારાજભાજપના ધારાસભ્યોએ કહ્યું કે અમે વિધાનસભામાં જ ઊંઘી જઈશું અને યેદીયુરપ્પા સહિતના ધારાસભ્યો ગૃહમાં જ પથારી કરીનેઉંઘી ગયા હતા ધારાસભ્યોએ રાત્રી ભોજન પણ વિધાનસભા ગૃહમાં જ લીધું હતુંઆજે દોઢ વાગ્યા સુધીમાં સરકારે બહુમતસાબિતકરવો પડશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું