Skip to playerSkip to main content
  • 6 years ago
રાજકોટ:શહેરના જામનગર રોડ પર ખંઢેરી ખાતે જ્યાં એઇમ્સ બનવાની છે તે 197 એકર જમીનના દસ્તાવેજો આજે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયમાંથી આવેલા 3 અધિકારીઓની ટીમને સોંપવામાં આવ્યા છે એઈમ્સના 3 સભ્યોની સાથે જિલ્લા કલેક્ટર અને મહેસુલ વિભાગના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી હતી એઇમ્સ માટે ફાળવાયેલી 197 એકર જમીનનો કબજો લેવા માટે જોધપુર એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર એનઆરબિશ્નોઇ અને બે અન્ય અધિકારીઓ કેન્દ્રમાંથી આવ્યા છે આ અધિકારીઓ અમદાવાદ સુધી હવાઇ માર્ગે આવ્યા બાદ બાય રોડ રાજકોટ પહોંચ્યા હતાં

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago