Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
ભિલોડા:અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા ગામે ગોપાળાનંદ સ્વામીના જન્મ સ્થાને આવેલા સ્વામિનારાયણ મંદિરે વર્ષફળનું મૂલ્યાંકન કરતી આષાઢી તોલાઈ હતી 11 પ્રકારના અલગ અલગ અનાજ કઠોળના 5 કણ લઈ કાંટીથી તોલવામાં આવે છે જેમાં માટલીને એક રાત મૂક્યા બાદ વધઘટને આધારે આગલા વર્ષનો વર્તારો આપ્યો હતો

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago