વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક મદરસા નજીક ગૌવંશ કતલની આશંકાને લીધે હિંસાની ઘટના સામે આવી છે અહીં મદરસા નજીક ગૌવંશ કતલના અવશેષ મળી આવતાં લોકો રોષે ભરાયા હતાં ત્યાર બાદ રોષે ભરાયેલાં લોકોએ મદરસામાં તોડફોડ અને પથ્થરમારો કરી આગ ચાંપી દીધી હતી જેની જાણ પોલીસને થતાં મોટી સંખ્યામાં કાફલો દોડી આવ્યો અને સ્થિતીને કાબૂમાં લઈ આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
Be the first to comment