શાહરુખ ખાનની લાડલી સુહાના ખાનની એક પણ ફોટો સોશિયલ મીડિયા પર આવી જાય તો સેકન્ડોમાં વાઇરલ થઈ જાય છે એવો જ એક વીડિયો હાલ ચર્ચામાં છે આ વીડિયો કોઈ પાર્ટીનો છે અને સુહાના સાથે તેની બેસ્ટ ફ્રેન્ડ્સ અનન્યા પાંડે અને શનાયા કપૂર પણ મસ્તીના મૂડમાં છે ત્રણેય ડાન્સ કરી રહી છે સુહાના, અનન્યા અને શનાયા કેઝ્યુલ આઉટફિટમાં છે અને ત્રણેય મેજીક રૂડની ટ્યૂન્સ પર થીરકી રહી છે આ વાઇરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનન્યા વીડિયો શૂટ કરે છે તો સુહાના તેનો ચહેરો છૂપાવી રહી છે જોકે બાદમાં હસતા હસતા ડાન્સ કરે છે
Be the first to comment