પાલનપુર: કાંકરેજમાં પ્રેમ લગ્ન કરનારા યુવક યુવતીએ જુદા જુદા 2 વીડિયો દ્વારા પોતાના પરિવાર પર ખતરો હોવાનું જાહેર કર્યું છે યુવતીના પિતા પરિવારજનોને હેરાન કરી રહ્યાં હોવાનો આક્ષેપો કરતાં ખળભળાટ મચ્યો છે
કાંકરેજના અસારવામાં રહેતા અર્જુન પ્રજાપતિ અને સોનલ રબારીએ એક મહિના અગાઉ પ્રેમલગ્ન કર્યા હતાપરંતુ યુવતીના પરિવારના ડરના કારણે બંને હાલ નાસતા ફરે છે જ્યારે શુક્રવારે બંને યુવક યુવતીએ જુદા જુદા 2 વીડિયો જાહેર કર્યા હતા જેમાં યુવક જણાવે છે કે યુવતીના પિતા યુવકના પરિવારજનોને હેરાન કરી રહ્યાં છે યુવતીના પિતા દ્વારા અસહ્ય ત્રાસ આપવામાં આવતા યુવકના પરિવારજનો ઘર છોડી જતા રહ્યાં છે
Be the first to comment