લોકતંત્રના મંદિર સંસદમાં આમ તો રોજ રાજનીતિ જ રમાય છે પરંતુ શુક્રવારે અહીં ફૂટબોલની રમતનો રંગ જોવા મળ્યો, ટીએમસી સાંસદ પ્રસૂન બેનર્જી અહીં પરિસરમાં મહાત્મા ગાંધીની મૂર્તિ પાસે ફૂટબોલ રમવા લાગ્યા હતા તેઓ લાંબા સમય સુધી ફૂટબોલના કરતબ બતાવતા રહ્યા સંસદ ભવનમાં હાજર ન્યૂઝની ટીમે જ્યારે સાંસદને આ પ્રદર્શન પાછળનું કારણ પૂછ્યું તો તેઓએ કહ્યું કે ફૂટબોલ રમો અને દુનિયાને જુઓ, સજ્જન બનો અને દુનિયાભરમાં રાષ્ટ્રીય ધ્વજને ઉંચાઈ સુધી પહોંચાડો
Be the first to comment