Skip to playerSkip to main contentSkip to footer
  • 7/12/2019
ઉના: ઉના નજીક પથ્થરની ખાણમાં 7 સિંહો આરામ કરી રહ્યા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે વીડિયોમાં સિંહો ખાણમાં આરામથી બેઠા હોય તેમ નજરે પડી રહ્યા છે કોઇએ આ દ્રશ્યો પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે

Category

🥇
Sports

Recommended

0:34