ઉના: ઉનાના નવાબંદર રોડ પર આવેલા રામપરાના ખારા વિસ્તારમાં રહેતા રમેશ ભગાભાઇ સોલંકી નામના યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી પથ્થરોના ઘા મારી હત્યા કરવામાં આવી હતી હત્યા બાદ કાર પાછળ બાંધી 200 મીટર ઢસડી લાશને ફેંકી દીધી હતી આજે સવારે લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો પોલીસ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે
Be the first to comment