Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત કિવિઝ સામે 18 રને હાર્યું હતું 240 રનનો પીછો કરતા ભારતની ટીમ 493 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઇ હતી ભારતની રનચેઝ દરમિયાન શરૂઆત નિરાશાજનક રહી હતી ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલ, તેમજ વિરાટ કોહલીએ 1-1 રન કર્યો હતો ત્યારબાદ મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક (6 રન), હાર્દિક પંડ્યા (32 રન) અને ઋષભ પંત (32) સસ્તામાં આઉટ થતાં ભારતે 92 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી લોવર ઓર્ડરે મેચમાં ભારતની વાપસી કરાવી હતી પરંતુ નિર્ણાયક ઘડીએ જાડેજા અને ધોની આઉટ થતાં કિવિઝે બાજી મારી હતી

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago