Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
બાયડ:રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરીને અલ્પેશ ઠાકોર સાથે બાયડ-માલપુરના ધારાસભ્ય પદેથી ધવલસિંહ ઝાલાએ રાજીનામું ધરી દીધું હતું તેને પગલે આજે બંને તાલુકાના કોંગ્રેસના કાર્યકરોએ સ્થાનિકો સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે જ ઝાલા વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરીને 15 કરોડમાં વેચાયા હોવાના બેનર સાથે વિરોધ કર્યો હતો જેને પગલે પોલીસે 31 લોકોની ધરપકડ કરી હતી

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago