ઘોઘંબાઃ ઘોઘંબાના શેરપુરા ગામમાં ઘર પાસે બેસેલા યુવાન પર દીપડાએ હુમલો કર્યો હતો યુવાને બૂમાબૂમ કરી મૂકતા દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો હુમલાની જાણ થતાં ગ્રામજનો એકઠાં થયા હતા અને ઘરનો દરવાજો બંધ કરી દીપડાને અંદર પૂરી દીધો હતો બાદમાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસડેવામાં આવ્યો છે
Be the first to comment