Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
રાજકોટ:સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીને લઇને વિવાસ્પદ નિવેદન કરતા રાજકારણ ગરમાયું છે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન ચોકમાં સ્વામીનું પૂતળાદહન અને વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા પરંતુ પૂતળાદહન થાય તે પૂર્વે જ પોલીસ પહોંચી હતી અને પૂતળુ કબ્જે કરી ભાગી હતી આથી કાર્યકરોએ હોબાળો મચાવી સુત્રચ્ચાર કરી છાજીયા લીધા હતા પોલીસે આ પગલે કાર્યકરોની અટકાયત કરી હતી

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago