Skip to playerSkip to main content
  • 6 years ago
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં મહત્વની જાહેરાત કરી છે 31 માર્ટ 2020 સુધીમાં જે લોકો 45 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદશે તેમને આ છૂટ મળશે જો કે, ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન થતાં સામાન્ય લોકો નિરાશ થયા છે આ તરફ જે લોકોની આવક 2 કરોડથી 5 કરોડ હશે તેમણેવધુ 3 ટકા જ્યારે જેની આવક 5 કરોડથી વધુ હશે તેમણે વધુ 7 ટકા ટેક્સ ભરવો પડશે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
6 years ago