અમરેલી:પીપાવાવ-સુરેન્દ્રનગર વચ્ચે દરરોજ મોટી સંખ્યામા માલગાડી દોડે છે ત્યારે આજે પીપાવાવથી એક માલગાડી સુરેન્દ્રનગર તરફ જઇ રહી હતી ત્યારે સાવરકુંડલા નજીક અચાનક જ તેના ડબ્બા છૂટા પડી ગયા હતા માલગાડી બે ભાગમાં વહેચાઇ જતા રેલવે તંત્ર દોડતું થઇ ગયું હતું જો કે બાદમાં યોગ્ય મરામત હાથ ધરી માલગાડીને અહીંથી રવાના કરાઇ હતી
Be the first to comment