શૉ તારક મહેતા..ની રીટા રિપોર્ટર રિયલ લાઇફમાં બેહદ હોટ એન્ડ બ્યૂટીફૂલ
  • 5 years ago
સોની સબ ટીવીમાં ઘણા લાંબા સમયથી ચાલતો શો એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ શોએ અદભૂત ખ્યાતિ મેળવી છે શોમાં કેટલાંય નવા ચહેરાઓઆવ્યાં અને દરેકકોઈને કોઈ રીતે ફેમસ થયા શોમા રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરનારયુવતીને લોકો ખાસ પસંદ કરી રહ્યા છે આ રિપોર્ટર તરીકે ઘણી હિરોઈનો આવી અને ગઈ પણ એક ચહેરો હંમેશા બધાને યાદ રહી ગયો અને એ છેપ્રિયા આહુજા હાલ શોમાં તે પત્રકારની ભૂમિકા નિભાવી રહી છે શૉમાં પ્રિયાકલ તક ન્યૂઝ ચેનલમાં કામ કરી રહી છે આમ તો શોમા તે સાદા લૂકમાં જ જોવા મળતી હોય છે પરંતુ રિયલ લાઈફમાં તે ખુબ હોટ અને બોલ્ડ છે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેનાસ્ટાઈલિશ અને ગ્લેમરસ ફોટોથી ભરેલુંછે