હાલમાં જ યુવરાજ સિંહે તેના રિટાયરમેન્ટની એક ગ્રાન્ડ પાર્ટી આપી જેમાં ક્રિકેટ જગતથી લઈને બોલિવૂડ અને ઉદ્યોગપતિઓ જોવા મળ્યા અહીં પાર્ટીનો એક ઈનસાઈડ વીડિયો યૂવીએ શેર કર્યો છે જેમાં આશિષ નેહરા યુવી અને તેની પત્ની હેઝલ સાથે છે યુવી કેક કટીંગ કરી રહ્યો છે ત્યારે આશિષ નેહરા મજાકના મૂડમાં હોય છે અને હેઝલને લઈને યુવીની મસ્તી કરે છે જેના પર પાર્ટીમાં હાજર તમામ હસી પડે છે
Category
🥇
Sports