Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
વર્લ્ડ કપ 2019માં અનેક ઘટનાઓ બનતી રહે છે જે વારંવાર ન્યૂઝમાં ચમકતી રહેતી હોય છે રમત દરમ્યાન હાર-જીત થતી રહે છે પરંતુ કેટલીકવાર ચાહકો પોતાની પસંદગીની ટીમ વિશે થતી હાર અથવા વિરોધી ટીમના સમર્થકો પોતાને સામેની ટામ વિશે અણછાજતી ટીકા કરતાં રોકી નથી શકતા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની મેચમાં પણ કંઈક આવું જ થયું હતુઅફઘાનિસ્તાન અને પાકિસ્તાનની મેચમાં બંને ટીમના સમર્થકો વચ્ચે મારપીટ થઈ હતી બંને ટીમના ફેન દ્વારા સ્ટેડિયમમાં તોડફોડ કરાઈ હતી સ્ટેડિયમના સિક્યોરિટી ગાર્ડસે તોફાની ફેનને મેદાનની બહાર કાઢ્યા હતા ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ફેન દ્વારા અફઘાન ફેન સાથે શાબ્દિક ટપાટપી થતાં મામલો બિચક્યો હોવાનું કહેવાય છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago