સમી: ડોક્ટર મહેન્દ્ર મોદી છેલ્લા 30 વર્ષથી સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવીને હેવાનિયતની હદ વટાવી હતી તેણે દીકરા સાથે મળીને એકબીજાની મદદગારીથી દવાખાને સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેમનું શારીરિક શોષણ કરી મોબાઇલમાં વીડિયો ઉતાર્યું હોવાનું સામે આવ્યું છે બંનેના ઉતારેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે ત્યારે પીડિત મહિલાઓ સહિતના લોકોએ હોસ્પિટલ જઈને બંનેને જઈ માર માર્યો હતો