Skip to playerSkip to main contentSkip to footer
  • 6/29/2019
સુરત :રેલવે સ્ટેશન નજીકની હોટલમાં એક ઇસમે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો બસ સ્ટેશન સામે આવેલી હોટેલ માં આપઘાત કરનાર વૃદ્ધ કેતન દાંતરિયા (ઉવ 57) હોવાનું બહાર આવ્યું હતું સેન્ટ્રલ બીકોન નામની હોટલ ના રૂમ ન 210માં કેતનભાઈએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું મહિધરપુરા પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક દોડી ગઈ હતી કેતન દાંતરિયાના આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું ન હતું પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે

Category

🥇
Sports

Recommended