અમરેલી:બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારે નવું નિવાસ સ્થાન બનાવ્યું છે માવજીજવા ગામ નજીક પ્રથમ વખત સિંહણ અને સિંહબાળ પરિવાર સાથે આવી ચડતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે આ પંથકના ખેડૂતોએ પ્રથમ વખત સિંહ દર્શન કર્યા છેમોટાભાગે સિંહો લીલીયા, રાજુલા, જાફરાબાદ, ધારી, સાવરકુંડલા અને ખાંભા વિસ્તારમાં વસવાટ કરે છે જેથી બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારે પોતાનું નવુ નિવાસ સ્થાન બનાવ્યું છે આ સાથે જ મોણવેલના ડુંગર પર 20થી વધુ સિંહોની લટાર જોવા મળી હતી
Be the first to comment