Skip to playerSkip to main content
  • 6 years ago
સુરતઃકોસાડ ડેપોમાં સિટી લિંક બસ સેવામાં નોકરી કરતાં ડ્રાઈવરે પાંડેસરા વિસ્તારમાં આવીને દેશી દારૂ પીને ધમાલ મચાવી હતી જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે રાહદારીઓએ ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતોપાંડેસરા વિસ્તારમાં દારૂ પી નશામાં ધૂત થયેલા દિલદારસિંગ બચ્ચુસિંગ સિકરવાર મૂળ મોરેના મોહનપુરનો વતની છે કોસાડ ડેપોમાં સિટી લિંક બસનું ડ્રાઈવીંગ કરતાં દિલદારસિંગે સિવિલ હોસ્પિટલમાં નશાની હાલતમાં જણાવ્યું હતું કે, નોકર પર હતો પગાર ન આપતાં નોકરી પરથી પાંડેસરા આવ્યો અને દેશા દારૂની પોટલી પી ગયો હતો

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago