Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
જી-20 સમિટ દરમિયાન શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત થઈ હતી મુલાકાત પછી બંને નેતાઓએ મીડિયા સાથે વાત કરી હતી આ દરમિયાન ટ્રમ્પને રશિયાની અમેરિકાની ચૂંટણીમાં દખલગીરી વિશે સવાલ કરવામાં આવ્યો હતો આ વિશે ટ્રમ્પે મજાક કરતા પુતિનને કહ્યું હતું કે, અમેરિકાની ચૂંટણીમાં દખલ ન કરતાં

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago