સુરતઃપુણાગામ ખાતે કારગીલ ચોક ખાતેની રૂક્ષ્મણી સોસાયટીની બાજુમાં આવેલી નરવેદ સાસગર સોસાયટીમાં વીજ પોલના કરંટથી યુવતીનું મોત નીપજ્યું હતું યુવતીના મોત બાદ લોકો એકઠા થઈ ગયા હતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી 10 દિવસ અગાઉ સોસાયટી વાસીઓએ આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન અપાયાનો આક્ષેપ કર્યો હતો
Be the first to comment