Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
વડોદરાઃ કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં દિપડાના પાંજરાની બહાર ઉભેલા બે યુવકો પૈકી એક યુવક પથ્થર વડે પાંજરામાં રહેલા દીપડાને પથ્થર મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે જેથી પ્રાણીઓની સુરક્ષા માટે મૂકાયેલી સિક્યુરીટી સામે સવાલો ઉભા થયા છે વડોદરા શહેરના કમાટીબાગ સ્થિત પ્રાણીસંગ્રહાલયમાં બે યુવાનો દિપડાના પાંજરાની બહાર ઉભા હતા થોડા સમય બાદ એક યુવાને લોખંડની રેલિંગ ઓળંગી પાંજરાની એકદમ નજીક પહોચી ગયો હતો જ્યારે નીચે પડેલા પથ્થરને લઈને પીંજરામાં રહેલા દીપડાને મારવા લાગ્યો હતો જ્યારે તેની સાથે ઉભેલો અન્ય યુવાન મોબાઇલમાં દીપડાના દ્રશ્યો કેદ કરતો હતો

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago