ટૉલિવૂડની મશહૂર એક્ટ્રેસ અને ડાયરેક્ટર વિજયા નિર્મલાનું 73 વર્ષની ઉંમરે હૈદરાબાદમાં નિધન થઈ ગયું, જેમનો પાર્થિવ દેહને નાનકરામગુડા સ્થિત તેમના ઘરે રાખવામાં આવ્યો હતો જ્યાં પરિવાર અને ઈન્ડસ્ટ્રિઝના સદસ્યોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી સાઉથના સુપરસ્ટાર મહેશબાબુ અને તેમની પત્ની નમ્રતા શિરોડકરે પણ તેમની માતાને શ્રદ્ધાંજલિ આપતા ભાવુક થયા હતા
Be the first to comment