અફઘાનિસ્તાન સામે હેટ્રિક લીધા બાદ ભારતીય બોલર મોહમ્મદ શમી બોલ્યા હતા કે, ‘ છેલ્લી ઓવરમાં બાઉન્ડ્રી આપ્યા બાદ પોતાની જાતને મેચમાં બેક કરી હતી’ વળી શમીએ એમ પણ કહ્યું હતું કે, ફાઈનલ ઓવરમાં હેટ્રિક લેવાનો કોઈ પ્લાન નહોતોઅફઘાનિસ્તાન સામે હેટ્રિક લીધા બાદ ભારતીય બોલર મોહમ્મદ શમીએ આ સિદ્ધિને અલ્લાહની મહેરબાની ગણાવી હતી