યૂપીના શામલીના મોહલ્લા પંસારિયન નિવાસી અંજૂ નામની મહિલા એક હાથ અને એક પગથી દિવ્યાંગ છે અંજૂની કમરમાં કોઈ કારણોસર ઈજા થઈ હતી દિવ્યાંગ હોવાથી પરિવારજનોએ હોસ્પિટલ લઈ જવા 108માં ફોન કર્યો, પરંતુ 2 કલાક છતાં એમ્બ્યૂલન્સ ન આવી અંતે પરિવારે એક લૉડિંગ રિક્ષા બૂક કરાવી અને મહિલાને ખાટલા પર સુવડાવી લોડિંગ સાઈકલમાં નાખી હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી
Be the first to comment