Skip to playerSkip to main contentSkip to footer
  • 6/22/2019
સુરતઃટેક્સટાઈલ અને હીરાની નગરી ગણાતું શહેર અંગદાતાની ઓળખ મેળવી રહ્યું છે સુરતમાંથી થોડા સમયના અંતરે જ બીજી વખત ફેંફેસાનું દાન કરવામાં આવ્યું છે શહેરની 54 વર્ષિય બ્રેઈનડેડ જાહેર થયેલી મહિલાના હ્રદય અને ફેંફસાને સુરતથી ગ્રીન કોરીડોર કરી બાય પ્લેન મુંબઈની 25 વર્ષીય યુવતીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતાં નવું જીવન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત કિરણબેનના કિડની અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું છે

Category

🥇
Sports

Recommended

0:34