સુરતઃખટોદરા કસ્ટોડિયલ ડેથની ઘટનાએ શેહર પોલીસ પર અનેક સવાલો ઉભા કર્યા છે આ ઘટનામાં પીઆઈ, પીએસઆઈ અને 5 પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો છે ત્યારે હવે શહેર પોલીસ બાદ જિલ્લા પોલીસે પણ નિર્દોષ યુવક પર અત્યાચાર ગુજાવામાં આવ્યો હોવાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે કડોદરા પોલીસે એક યુવાનને બેરેહમીપૂર્વક માર મારતા એક આંખ ગુમાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે
Be the first to comment