આજે વર્લ્ડ યોગા ડે છે ત્યારે 21 જૂન પહેલા વડાપ્રધાન મોદીએ શલભાસનનો વીડિયો શેર કર્યો છેજેમાં મોદી એનિમેટેડ સંસ્કરણ 'શલભાસન' કરતા જોવા મળ્યાં છેઆ આસન કરવાથી અનેક ફાયદા છે જેનાથી સાયટિકા અને પીઠના નીચેના ભાગના દુખાવામાં રાહત મળે છે તેમજ નિતંબ અને તેની આસપાસના મસલ્સને આકાર આપે છે, જાંધની ચરબી ઓછી કરે છે, વજન ઘટે છે પાચનક્રિયામાં સહાયક બને છે, માનસિક તણાવ અને થાકને પણ દૂર કરે છેગર્ભવતી મહિલા, પેપ્ટિક અલ્સર, હર્નિયા, હાઈ બીપી અને હૃદય રોગના દર્દીઓએ આ આસન ન કરવું જોઈએ
Be the first to comment